રૂ.1,500 કરોડના જમીન કૌભાંડમાં સુરેન્દ્રનગરના માજી કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ
સુરેન્દ્રનગર જિલ્લામાં આશરે રૂ.1500 કરોડના કથિત
જમીન કૌભાંડ કેસમાં મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલની શુક્રવાર, 2 જાન્યુઆરીએ ધરપકડ કરી હતી.