માન્ચેસ્ટર સિટીના માલિકોએ મુંબઈ સિટી ફૂટબોલ ક્લબ સાથે છેડો ફાડ્યો

ભારતીય ફૂટબોલ જગતના એક મોટા સમાચારમાં ઇંગ્લિશ પ્રીમિયર લીગની દિગ્ગજ ક્લબ માન્ચેસ્ટર સિટીની પેરન્ટ કંપની ‘સિટી ફૂટબોલ ગ્રુપ’ (CFG) એ ઇન્ડિયન સુપર લીગ (ISL) ની ટીમ મુંબઈ સિટી ફૂટબોલ ક્લબમાંથી પોતાનો હિસ્સો પાછો ખેંચી લીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *