January 2, 2026 | Leave a comment | Home ટ્રમ્પના ફડફાટથી ઇમિગ્રન્ટ્સ મુસાફરી કરવાનું ટાળી રહ્યાં છેઃ સરવે અમેરિકામાં પ્રેસિડન્ટ ટ્રમ્પના ઇમિગ્રેશન વિરોધી શ્રેણીબદ્ધ પગલાંને કારણે 27 ટકા અથવા તો દસમાંથી ત્રણ ઇમિગ્રન્ટ્સ ઇરાદાપૂર્વક દેશની અંદર અથવા દેશની બહાર મુસાફરી કરવાનું ટાળ્યું હતું.